કોંગ્રેસ ધારાસભ્ય શકીલ અહેમદ ખાનના પુત્રએ કરી આત્મહત્યા, સરકારી આવાસમાંથી લાશ મળી
બિહાર પ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રનું અવસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર અયાન ખાને આત્મહત્યા કરી લીધી છે. પટના પોલીસ અધિકારીઓ ટીમ સાથે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. એસએફએલની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી હતી. જ્યારે શકીલ અહેમદ ખાન ગુજરાતમાં છે. ઘટનાની માહિતી મળતાં તેઓ પટના […]