1. Home
  2. Tag "Congress opposes"

AMC દ્વારા ફાયર વિભાગમાં પરીક્ષા વિના સીધી ભરતી સામે કોંગ્રેસે વિરોધ કરતા ઈન્ટરવ્યુ રદ

સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં મૌખિક ઈન્ટરવ્યુ સામે વિરોધ, સરકારના નિયમોની મ્યુનિના સત્તાધિશો અવગણના કરે છે, વડાપ્રધાન મોદી પણ દરેક ભરતીમાં લેખિત પરીક્ષાના આગ્રહી રહ્યા છેઃ કોંગ્રેસ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષાનો છેદ ઉડાવી દઈને મૌખિક ઈન્ટરવ્યુના આધારે ભરતી કરવા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. લાગતા-વળગતાઓને લેવા માટે જ […]

વડોદરામાં સ્મશાનના ખાનગીકરણ સામે કોંગ્રેસે મ્યુનિ.કચેરી સામે કર્યો વિરોધ

કોંગ્રેસના કાર્યકરોએ પ્લે કાર્ડ, બેનરો પ્રદર્શિત કરીને ભારે વિરોધ કર્યો, કોંગ્રેસનો મ્યુ. કમિ.ને પ્રશ્ન, સ્મશાનના ખાનગીકરણનો પરિપત્ર કયા આધારે કર્યો, એજન્સીઓને સ્મશાનનો વહિવટ સોંપાતા પ્રથમ દિવસે મૃતકના સગાઓને જાતે લાકડાં-છાણા મુકવા પડ્યા વડોદરાઃ  શહેરના 31 જેટલા સ્મશાનનો વહિવટ ત્રણ ખાનગી એજન્સીને સોંપાયા બાદ આવતી કાલે સોમવારે પ્રથમ દિવસે સ્મશાનોમાં અવ્યવસ્થા જોવા મળી હતી. ખાનગી એજન્સીના […]

અમદાવાદના પાલડી અન્ડરબ્રિજનું કામ બાકી હતું, છતાંયે લોકાર્પણ કરી દેવાતા કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બ્રોજગેજ રેલવે લાઈન પર કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અન્ડરબ્રિજનું કામ બાકી હોવા છતાંયે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરી દેવાયું હતુ, ત્યારબાદ અધૂરૂ કામ પુરૂ કરવા માટે અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે મ્યુનિ.ની સામાન્ય સભામાં કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code