કોંગ્રેસી પરિવારો દલિત, પછાત અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથીઃ નરેન્દ્ર મોદી
મુંબઈઃ વડાપ્રધાન મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા હતા. અહીં તેમણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિકાસ પહેલ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, “આજે […]


