1. Home
  2. Tag "COngress"

રાજસ્થાનના આ વિધાનસભા ક્ષેત્રમાં 930 લોકોએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું,જાણો શું છે કારણ

જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષોના ઉમેદવારોની યાદી ચાલુ છે. પરંતુ ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે વિરોધનો અવાજ પણ ઉઠી રહ્યો છે. એવા અહેવાલ છે કે કોંગ્રેસે ચિત્તોડગઢ જિલ્લા મુખ્યાલયની ચિત્તોડગઢ વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જાદાવતની ટિકિટ રદ કરીને અન્ય વ્યક્તિને આપી દીધી છે. આ માહિતી […]

કોંગ્રેસનું હાલ I.N.D.I.A ગઠબંધન ઉપર ધ્યાન નથી, નીતિશ કુમારે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ શરુઆત કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. આ ગઠબંધનનું નામ I.N.D.I.A રાખવામાં આવ્યું છે. જો કે, આ ગઠબંધનમાં બધુ બરાબર નહીં હોવાના રાજકીય પંડિતો દ્વારા દાવા કરવામાં આવી […]

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચાર હજારથી વધારે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ભોપાલઃ મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે નામાંકન સબમિટ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ છે. હવે ઉમેદવારી ફોર્મની ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 21 થી 30 ઓક્ટોબર દરમિયાન 4 હજારથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા છે અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. છેલ્લા દિવસે 2489 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ […]

રાજસ્થાનમાં કોંગ્રેસે મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો કર્યો વાયદો

જયપુર ઃ આગામી મહિનામાં દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છએ અનેક રાજ્યોએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીઘી છએ તો સાથએ જ દરેક પાર્ટી આ ચૂંટણીમાં પોતાની જીત માટે એડી ચૌંટીનું જોર લગાવતી જોવા મળી રહી છએ ત્યારે ખાસ કરીને કોંગ્રેસ રાજસ્થાનમાં ફરી પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહી છએ જે […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બદલ્યા 4 ઉમેદવારો,જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

એમપીમાં કોંગ્રેસે ચાર ઉમેદવારો બદલ્યા સુમાવલીથી અજબ સિંહન આપી ટિકિટ  બડનગરથી મુરલી મોરવાલને આપી ટિકિટ  ભોપાલ: મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની તમામ તાકાત લગાવી દીધી છે. પાર્ટી જીતેલા ઉમેદવારો પર જ દાવ લગાવવા માંગે છે.જેના કારણે ઉમેદવારોમાં ફેરબદલ કરવામાં આવી રહી છે.તાજેતરમાં કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી પરંતુ હવે પાર્ટીએ તેના […]

ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખરગેનો દાવો ,પાંચેય રાજ્યોમાં બનાવીશું અમારી સરકાર

દિલ્હીઃ- આગામી દિવસોમાં દેશના પાંચ રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતપોતાની રીતે એડી ચૌંટીનું જોર લગાવી રહ્યું છે અનેક રાજ્યોમાં ઉમેદવાર યાદી પણ જાહેર થી ચૂકી છએ ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને પાંચેય રાજ્યોમાં પોતાની સરકાર બનવાનો દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ આજરોજ બુધવારે […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સાત કાર્યકારી પ્રમુખોને સોંપી મહત્વની જવાબદારી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો હાલ ભાજપ પાસે છે. ત્યારે કોંગ્રેસે પણ મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવીને કેટલીક બેઠકો પર જીતની રણનીતિ ઘડી કાઢી છે. પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા 26 […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વચનપત્ર જારી કર્યું , જનતાને કર્યા આટલા વાયદાઓ

દિલ્હીઃ દેશના કેટાલાક રાજ્યોમાં વિઘાનસભઆની ચૂંટણીઓ નજીક આવી રહી છએ ત્યારે આજરોજ મંગળવારે કોંગ્રેસ પક્ષે મધ્યપ્રદેશમાં ઘોષણાપત્ર જારી કર્યું છએ અને જનતાને અનેક વાયદાઓ કર્યા છે.કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ ઘોષણા પત્રમાં  વિવિધ શ્રેણીઓ માટેની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે તેઓ 2 […]

કોંગ્રેસે મિઝોરમ માટે પ્રથમ મતદાર યાદી કરી જાહેર , 39 ઉમેદવારોની જાહેરાત

દિલ્હીઃ  દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે દરેક પાર્ટી પોતાની રીતે પોતાનું પાસુ મજબૂત બનાવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મિઝોરમ માટે કોંગ્રેસ પક્ષ દ્રારા પોતાના ઉમેદવારોની યાદી આજરોજ સોમવારે જાહેર કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મિઝોરમ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી […]

કોંગ્રેસે એમપી માટે 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા,કમલનાથ છિંદવાડાથી ચૂંટણી લડશે

કોંગ્રેસ સાંસદ ઉમેદવારોની યાદી કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી 144 નામોને મંજૂરી આપવામાં આવી ભોપાલ: હવે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસે નવરાત્રિના પહેલા દિવસે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ, ઉમેદવારોના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code