2024ની ચૂંટણી જીતવા હિન્દુઓને સાથે લાવવા જરૂરી, એકે એન્ટનીએ કોંગ્રેસને આપ્યો મંત્ર
નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસૈ બહુમતી સમુદાયના લોકોને પોતાની સાથે લાવવા પડશે. ચૂંટણીમાં માત્ર લઘુમતી કોમના સહારે જીતવું અશક્ય છે. તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટનીએ જણાવ્યું હતું. કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય એન્ટનીએ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતમાં બહુમતી […]


