કોંગ્રેસનો હાથ છોડ્યાં બાદ ભાજપમાં જોડાવવા નથી માંગતા કેપ્ટન
દિલ્હીઃ પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. કેપ્ટના રાજીનામાં બાદ કોંગ્રેસે ચરણજીત ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવ્યાં હતા. તેમજ નવજોત સિંહ સિદ્ધુને પણ નવી સરકારને સમર્થન આપવા હાઈકમાન્ડે સૂચના આપી હતી. દરમિયાન સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપીને કોંગ્રેસ સામે આવરા પ્રહાર કર્યાં હતા. આમ પંજાબના રાજકારણમાં રોજ નવો-નવો વળાંક આવી […]


