1. Home
  2. Tag "Conjunctivitis"

બાળકોમાં ઝડપથી ફેલાતો આઈ ફ્લૂ,નાગાલેન્ડના ત્રણ જિલ્લામાં આજથી શાળાઓ બંધ

દિલ્હી:  નાગાલેન્ડમાં આઈ ફ્લુ (આંખના ચેપ)ના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના ત્રણ જિલ્લાઓએ સોમવારથી એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના દીમાપુર, ચુમૌકેદીમા અને નુઈલેન્ડ જિલ્લામાં 26 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેશે. નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ (NPCB&VI) ના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર હોઈતો સેમાએ જણાવ્યું હતું […]

રાજકોટમાં કન્જક્ટિવાઈટિસના 18 દિવસમાં 10,336 કેસ, આંખના ટીપાનો સ્ટોક ખૂટી પડ્યો

રાજકોટઃ ગુજરાત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. આમ રાજ્યભરમાં આંખ આવવાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં પણ છેલ્લા 18 દિવસમાં કન્જક્ટિવાઈટિસના 10,336 કેસ નોંધાયા છે. કન્જક્ટિવાઈટીસના કેસમાં જબદરસ્ત વધારો થતા દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે […]

ભારતમાં આઈ ફ્લૂ:5 રીતે ફેલાય છે કન્જેક્ટિવાઇટિસ,જાણો લક્ષણો અને તેનાથી બચવાની રીતો

દિલ્હી: ભારતમાં કન્જેક્ટિવાઇટિસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. કન્જેક્ટિવાઇટિસ એ કન્જક્ટીવા (આંખનો સફેદ ભાગ) ની બળતરા છે. સામાન્ય ભાષામાં તેને આઈ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આંખના સફેદ ભાગ અને પોપચાની અંદરના ભાગને આવરી લેતા પાતળા અને પારદર્શક સ્તરને અસર કરે છે. […]

ગુજરાતમાં કન્જક્ટિવાઇટિસના 2.30 લાખથી વધુ કેસ, પ્રતિદિન 30,000 દર્દીઓ નોંધાઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં મોટાપાયે આંખનો ચેપી ગણાતો કન્જક્ટિવાઇટિસનો રોગ ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેના 2.30 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કન્જક્ટિવાઇટિસ ચેપી હોવાથી રોજના સરેરાશ 18થી 30 હજાર સુધીના કેસ છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ રોગ સામે બે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાયો છે. સરકારી ચોપડે નહીં નોંધાયેલા કન્જક્ટિવાઈટિસના […]

અમદાવાદમાં આંખ આવવાના (કન્ઝેક્ટિવાઇટિસ)ના રોજના 400થી વધુ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ આંખ આવવાના( કન્ઝેક્ટિવાઈટિસ)ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ તેમજ સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં રોજ 400 દર્દીઓ કન્ઝેક્ટિવાઈટિસની સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ઘણા કન્ઝેક્ટિવાઈટિસના દર્દીઓ […]

ગુજરાતમાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસોમાં વધારા, સરકારે એડવાઈઝરી બહાર પાડી

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદી સીઝનમાં ભાવનગર ત્યારબાદ સુરત અને હવે રાજ્યભરમાં આંખો આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસ વધી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવે ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યમાં પણ આંખ આવવાનો રોગચાળો ફેલાતો હોય છે. કન્જક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે.આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. આંખના ટીપાના વેચાણ 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code