હરિદ્વારના અગ્રણી સાધુ-સંતોને ઝેર આપીને તેમને મારવાના ષડયંત્રનો પર્દાફાશઃ એકની અટકાયત
હરિદ્વારઃ નિરંજની પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી સહિત હરિદ્વારના અનેક અગ્રણી સંતોને ઝેર આપીને મારવાનું ષડયંત્ર રચવાનો મામલો સામે આવ્યો છે. કાવતરું ઘડનાર આરોપીની પ્રયાગરાજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ વિક્રમ શર્મા અને બાગપતનો રહેવાસી હોવાનું કહેવાય છે. સ્વામી કૈલાશાનંદ ગિરીએ જણાવ્યું કે, આરોપી 29 નવેમ્બરે તેમના આશ્રમમાં આવ્યો હતો. લગભગ પાંચ કલાક […]