અમદાવાદમાં શાહીબાગના હીટ એન્ડ રનના કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
બાઈકને ટક્કર મારીને કારચાલક નાસી ગયો હતો, ઈજાગ્રસ્ત બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને નાસી ગયેલા કારચાલકને ઝડપી લીધો અમદાવાદઃ શહેરના શાહીબાગમાં આવેલા શિલાલેખ પાસે થોડા દિવસ પહેલા હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારીને કાર સાથે ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતના પગલે […]