સતત એકલા રેહવુ માનસિક સ્વાસ્થ્યને કરે છે ખરાબ અસર, જો તમને પણ એકલતાની આદત છે તો હવે ચેતી જજો
સામાન્ય રીતે ઘણા લોકોને એકલા રહેવાની અને એકલાજ જીવન જીવવાની આદત હોય છે પરિવાર અને મિત્રો હોવા છત્તા તેઓ તમામને ઈગ્નોર કરીને પોતાની એક અલગ જ દુનિયા વસાવી લે છે જો કે આ એકલતા તેમને એક અઁઘકાર તરફ દોરી જાય છે એકલો માણસ સતત નિરાશામાં સપજડાય છે અને જીવન જીવવાની ગતિ ભૂલે છે જેથી જો […]