ગાંધીનગરમાં અસહ્ય તાપમાનને લીધે બપોરે 1થી 4 સુધી બાંધકામ સાઈટ્સ બંધ રહેશે
જિલ્લા કલેકટરના આદેશ બાદ નિર્ણય લેવાયો કલેક્ટરએ બાંધકામની સાઈટની મુલાતા લઈને શ્રમિકો સાથે વાત કરી શ્રમિકો માટે લીંબુનું શરબત, ઠંડા પાણીની વ્યવસ્થા કરવા સુચના આપી ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિકોની હાલત કફોડી બની હતી. ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ બાંધકામ […]