ભાવવધારાને કારણે ફેબ્રુઆરીમાં ઇંધણનો વપરાશ 5 માસને તળિયે
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી ઇંધણ વપરાશને અસર ઇંધણના કુલ વપરાશમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો ફેબ્રુઆરી 2021માં વાર્ષિક તુલનાએ ઇંધણની વપરાશમાં 4.6 ટકાનો ઘટાડો નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા ઇંધણના કુલ વપરાશમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે અને તે પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે ઉતરી રહી છે. પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલયના હસ્તક […]