કચ્છના ભચાઉ નજીક હાઈવે પર વિચિત્ર અકસ્માત, બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટક્યુ
કન્ટેનર બ્રિજની દીવાલ તોડીને લટકી પડ્યુ, કન્ટેનર ચાલકનો ચમત્કારીક બચાવ, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો ભૂજઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભચાઉ નજીક નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામ તરફથી આવતા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર બ્રિજની દીવાલ તોડીને બન્ને બ્રિજ વચ્ચે લટકી ગયું […]


