ગુજરાતમાં પ્રાથમિક શાળાના પગાર કેન્દ્રોમાં સહાયકોની કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરાશે
શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે ફિક્સ પગાર અપાશે, જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માન્ય એજન્સીને ભરતીની કામગીરી સોંપાશે, સહાયકોની ભરતીને લીધે પગાર કેન્દ્રના આચાર્યો પર કામનું ભારણ ઘટશે ગાંધીનગરઃ ગુજરાતમાં 10 જેટલી પ્રાથમિક શાળાઓનું પગાર કેન્દ્ર એક શાળામાં હોય છે. જે શાળામાં પગાર કેન્દ્ર હોય તેવી શાળાના આચાર્ય પર કામનું ભારણ વધુ હોય છે. ત્યારે પ્રા.શાળાઓના […]