માનવ તસ્કરી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપમાં 3ની ધરપકડ
દુર્ગ રેલ્વે સ્ટેશન પર નોકરીના બહાને ત્રણ છોકરીઓને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં છત્તીસગઢ પોલીસે બે ખ્રિસ્તી મહિલા અને બીજી એક મહિલાની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુકમન માંડવી, સાધ્વી પ્રીતિ મેરી અને વંદના ફ્રાન્સિસનો સમાવેશ થાય છે. બજરંગ દળના એક સ્થાનિક કાર્યકર્તાની ફરિયાદના આધારે આ […]