ઈરાન-ઈરાક વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધારવા સહમતી
ઈરાનની રાજધાની તેહરાનમાં બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફ અને તેમના ઇરાકી સમકક્ષ મહમૂદ અલ-મશહદાનીએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, “અમે અમારા દ્વિપક્ષીય રાજકીય અને આર્થિક સંબંધોને વધારવા માંગીએ છીએ, જે પડોશી આરબ, બિન-આરબ અને મુસ્લિમ રાજ્યો વચ્ચે આ […]