1. Home
  2. Tag "Cooperative Sector"

આગામી પાંચ વર્ષમાં, સહકારી ક્ષેત્રને લગભગ 17 લાખ પ્રશિક્ષિત યુવાનોની જરૂર પડશે: કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પરની ચર્ચાનો જવાબ આપ્યો. ચર્ચા બાદ ગૃહે બિલ પસાર કર્યું. લોકસભાએ ગયા અઠવાડિયે 26 માર્ચે આ બિલ પસાર કર્યું હતું. ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2027 સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા […]

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રમાં કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ વધારવા એગ્રિસ્ટેકનો ઉપયોગ કરવાની ભલામણ કરી

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 7 એલકેએમમાં સહકારી ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ પ્રગતિ મારફતે પરિવર્તન લાવવા માટે “સહકાર સે સમૃદ્ધિ”ને પ્રોત્સાહન આપવા, સહકારી મંડળીઓમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધારવાની યોજનાઓ અને સહકાર મંત્રાલયની વિવિધ પહેલો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ભારતીય સહકારી ક્ષેત્રને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code