વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિમાં કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને બે લાખનો દંડ
કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને દંડ સાથે ‘ભગવદ્ ગીતા‘ પણ અપાશે, વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે, હીયરિંગમાં ગેર હાજર વિદ્યાર્થીઓ સામે યુનિ.ના નિયમ મુજબ કાર્યવાહી થશે સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને હીયરિંગ બાદ સજા કરવામાં આવી હતી. જેમાં કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને રૂપિયા […]


