વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ, સરકારે CMની અધ્યક્ષતામાં16 સભ્યોની કોર કમિટી બનાવી
ગાંધીનગર: રાજ્યમાં વધુને વધુ મુડી કોરાણો આવે તે માટે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવે છે. સરકારે દુબઈ એક્સ્પોમાં પણ ભાગ લઈને મુડી રોકાણો આકર્ષવાના પ્રયાસો કર્યા છે. તદઉપરાંત દેશના મેટ્રો શહેરોમાં રોડ શો યોજવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આમ સરકારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર […]