પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં સુરક્ષા માટે 30 પોલીસ અધિકારીઓની કોર કમિટીની રચના
અમદાવાદઃ શહેર નજીક પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના તડામાર તૈયારીઓ ચાલી રહી છે.એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવને સફળ બનાવવા સ્વામિનારાયણના સંતોથી લઈને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. મહોત્સવમાં લાકોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે. આ કાર્યક્રમમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા જળવાય તેના માટે અમદાવાદ પોલીસ કમિશનર સહિત 30 અધિકારીઓની એક કોર કમિટીની રચના કરવામાં આવી […]