જાણીલો તમારા હેરને નેચરલ કર્લી કરવા માટેની કેટલીક કામની ટિપ્સ, વાળ નહી થાય ખરાબ
વાળને કર્લી કરવા માટે પીનનો કરો ઉપયોગ વાળ ભીના હોય ત્યારે તેને ગોળ ગોળ વાળીને રાખી દો દરેક મહિલાઓ પોતાની હેરસ્ટાઈલનું પણ ખાસ ધ્યાન રાખે છે,આ સાથે જ આજકાલની સ્ત્રીઓને પોતાના હેર ખુલ્લા રાખવાનો પણ ઘણો શોખ હોય છે, ઘણી સ્ત્રીઓ હેર સ્ટ્રેટ કરાવે છે તો કેટલીક મહિલાઓ કર્લી કરાવે છે, જો કે ા બન્ને […]