ચીનના શાંધાઈમાં કોરોના વિસ્ફોટઃ ટેસ્ટીંગ માટે સેનાના જવાનોની મદદ લેવાઈ
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન ચીનના શંધાઈમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. શંધાઈમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ એક જ દિવસમાં આઠ હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ ચીનમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં […]