દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા- સક્રિય કેસો હવે લાખને પાર
કોરોનાના કેસમાં વધારો 24 કાલાકમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે જો કે કોરોના સામે વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે, છત્તાં પણ હજી કોરોના ગયો નથી ,કોરોનાના દૈનિક કેસો હાલ પણ 12 હદારને પાર નોંધાઈ રહ્યા છે ત્યારે હવે સક્રિય કેસ ફરી એક વખક1 લાખને […]


