કોરોનાના અપડેટ -છેલ્લા 24 કલાકમાં 1088 કેસ સામે આવ્યા,વિતેલા દિવસની તુલનામાં 36 ટકા કેસ વધ્યા
કોરોનાના કેસોમાં સામાન્ય વધારો વિતેલા દિવસની તુલનામાં 36 ટકા કેસ વધ્યા 24 કલાકમાં 1088 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી સામાન્ય વધારો નોંધાયો છે, એક તરફ કોરોનાના કેસોની સંખ્યા ઓછી થતા અને ત્રીજી લહેરની શંકાઓ ઘટતા જ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો હટાવી લેવાયા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટે ફરી સરકારની ચિંતા વધારી […]


