કોરોનાની ત્રીજી લહેર નબળી પડી -છેલ્લા 24 કલાકમાં 6,561 કેસ નોંધાયા,એક્ટિવ કેસો 80 હજારથી પણ ઓછા
કોરોનાના કેસોમાં મોટી રહાત 24 કલાકમાં માત્ર 6 હજાર 561 કેસ સામે આવ્યા એક્ટિવ કેસો 80 હજારથી પણ ઓછા દિલ્હી – દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે દૈનિક કેસોથી લઈને એક્ટિવ કેસો હવે ઘટતા જોવા મળી રહ્યા છે, આ સાથે જ કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળ રહી છે,જેને લઈને […]


