દેશમાં ઝડપથી વધતા કોરોનાના કેસો – છેલ્લા 24 કલામાં 5 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા
કોરોરોના નવા કેસ 5 હજારને પાર નોંધાયા સક્રિય કેસોની સંખ્યા પણ વધી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત ગતિ વધારી છs ખૂબ જ ઝડપથી નવા નોઁધાતા કેસનો આકંડો વધી રહ્યો છે જે છેલ્લા 6 મહિનાથઈ સૌથી વધુ કેસ સહી શકાય છે. ત્યારે હવે 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ 5 હજારને પાર પહોંચ્યા છે આ સહીત […]