દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 નવા કેસ નોંધાયા – દિલ્હીમાં કોરોનાથી 1 વ્યક્તિએ ગુમાવ્યો જીવ
કોરોનાને લઈને દેશ પણ સતર્ક છેલ્લા 24 કતલાકમાં 121 નવા કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાને લઈને ચિંતા જોવા મળી રહી છે કારણ કે ચીનમાં જે રીતે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે તેને લઈને ભારત સરકાર પણ સતર્કતા દાખવી રહી છે,જો કે અનેક દેશોની સરખામણીમાં કોરોનાને લઈને ભારતની સ્થિતિ હાર નિયંત્રણમાં છે. જો […]


