દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,897 કેસ નોંધાયા – સક્રિય કેસોની સંખ્યા 19 હજારને પાર
24 કલાકમાં નોંધાયા 24 કલક દરમિયાન 22 લોકોના મોત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર તો નબળી પડી ચૂકી છે છત્તા પણ કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સહીતના રાજ્યોમાં વધતા કેસોએ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા વધારી છે, દૈનિક કેસોની સંખ્યા હવે 2 હજારને પાર પહોચી છે. જો છેલ્લા 24 […]