કોરોનાની સ્થિતને લઈને પીએમ મોદી 20 જુલાઈએ બન્ને ગૃહના નેતાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરશે
20 જુલાઈના રોજ પીએમ મોદી પોતાની વાત રજુ કરશે આ સમયે બન્ને ગૃહોના નેતાઓ હાજર રહેશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની વાતો એ જોર પકડ્યું છે, કોરોના મહામારીને કારણે વિરોધી પક્ષ સરકાર પર અવારનવરા પ્રહાર કરતો જોવા મળે છે, તો બીજી તરફ પીએમ મોદી કોરોના સામેની લડતમાં સતત સરકારની પ્રશંસા કરતા હોય છે.ત્યારે હવે […]