1. Home
  2. Tag "Corona vaccine"

ડબલ્યૂએચઓ એ કહ્યું , વેક્સિન આવ્યા બાદ પણ વર્ષ 2021મા હર્ડ ઇમ્યુનિટીની શક્યતાઓ નહિવત

કોરોના વેક્સિન બાબતે ડબલ્યૂએચઓની ચેતવણી વેક્સિન બાદ પણ 2021મા હર્ડ ઇમ્યુનિટીની શક્યતાઓ નહિવત દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોના વેક્સિનને લઈને અનેક ચર્ચાઓ એ જોર પક્ડયું છએ ત્યારે વેક્સિનને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા હતા જો કે વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે, અને ભારપતમામં તેને લેવા માટે લોકો ઉત્સુક પણ છે, છેવટે વેક્સિન જ કોરોનાનો […]

સ્પાઈસ જેટ દ્વારા કોરોના વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો પૂણેથી દિલ્હી એરપોર્ટ પર  લાવવામાં આવ્યો 

કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો પૂણેથી દિલ્હી લઆવી પહોંચ્યો સ્પાઈસ જેટના માધ્યમથી દિલ્હી લાવવામાં આવ્યો દેશના જુદા જુદા ભાગોમામ વિમાન દ્રારા પહોંચાડાશે દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ અનેક લોકો વેક્સિનની આતુરતાથી રાહ જાઈ રહ્યા હતા ત્યારે હવે ઈતંઝારનો અંત આવ્યો છે,પૂણે ઝોન 5ના ડીસીપી નમ્રતા પાટિલએ જણાવ્યું હતું કે,જરુરી સુરક્ષાની વ્યવસ્થા સાથે વેક્સિનનો પ્રથમ જથ્થો રવાના કરવામાં […]

યૂરોપીયન યૂનિયન દેશોમાં કોરોના વેક્સિનની અછત – વધતા સંક્રમણને લઈને મોડર્ના વેક્સિનને આપી મંજુરી

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાૈયેલો જોવા મળી રહ્યો છે, અનેક દેશોમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો ગ્રાફ ઉપરની તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતિ વચ્ચે વિશ્વના દેશો કોરોના વાયરસને રોકવા માટે  વેક્સિન ખરીદવાની તૈયારીમાં છે. તે જ સમયે, યુરોપિયન યુનિયનના દેશો કોરોના સંક્રમણના ઉચ્ચ દર અને ધીમી રસીકરણની પ્રક્રિયા સામે  સંઘર્ષ કરી […]

બ્રિટન અને ભારત બાદ હવે મેક્સિકોએ પણ કોવિશિલ્ડ પર વિશ્વાસ દાખવ્યો – ઈમરજન્સીના ઉપયોગ માટે આપી મંજુરી

મેક્સિકોમાં પણ ઔક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ને મંજુરી બ્રિટન અને ભારત બાદ આ દેશે પણ મંજુરી આપી દિલ્હીઃ-ઘણા દેશોએ ઔક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પહેલા બ્રિટને તેના ઈમરજનીના ઉપયોગ માટે મંજૂરી આપી, પછી ભારત અને હવે મેક્સિકોએ પણ તેને મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રી માર્સેલો એબરાર્ડને સોમવારે આ બાબતે  માહિતી આપી હતી. આ […]

કોવિડ-19ની રસીને લઈને બિલ ગેટ્સે ભારતની કરી પ્રશંસા

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં કોરોના વાયરસની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ભારતમાં વૈજ્ઞાનિક નવીનીકરણ અને રસી ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી છે. It’s great to see India’s […]

કોરોના વેક્સિનની મંજુરીને લઈને ઉઠેલા સવાલો પર ભારત બાયોટેકના અધ્યક્ષએ આપ્યો સખ્ત જવાબ 

કોરોના વેક્સિનની મંજુરીને લઈને ઉઠ્યા સવાલ  ભારત બાયોટેકના પ્રમુખ આપ્યો સખ્ત જવાબ અધ્યક્ષડો કૃષ્ણ ઇલ્લાએ કર્યો ખુલાસો દિલ્હીઃ-સમગ્ર દેશમાં વેક્સિનને લઈને લોકો ઉત્સુક બન્યા છે, ત્યારે કોરોના વેક્સિન માટે વનેક્સિન બનાવનારી સીરમ સંસ્થા અને ભારત બાયોટેક સામાસામે ટક્કર આપતી જોવા મળી છે, આ બન્ને કંપનીઓ એક બીજા પર વેક્સિનને લઈને અનવના આરોપ લગાવી રહી છે, […]

કોરોના વેક્સીન માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન: સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી પત્રકાર પરિષદ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન સામાન્ય લોકોને જ કોરોના વેક્સીન માટે કરાવવું પડશે રજીસ્ટ્રેશન દિલ્હીઃ કોરોના વેક્સીનને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, દેશમાં એક્ટિવ કેસોમાં 2.5 લાખનો […]

ભારતની કોવેક્સિનમાં બ્રાઝિલની ખાનગી હોસ્પિટલોએ રસ દાખવ્યો- 50 લાખ ડોઝ ખરીદવા બાબતે કરાર કર્યો

સ્વદેશી કોવેક્સિનમાં બ્રાઝિલે રસ દાખ્વ્યો 50 લાખ ડોઝનો કર્યો કરાર જો કે ભારત તરફથી મોહર લાગવાની હજુ બાકી દિલ્હીઃ-ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રવિવારે બે કોરોનાની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.જેમાં એક વેક્સિન સ્વદેશી છે, ભારત બાયોટેક કંપની દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના સહયોગથી બનાવવામાં આવી છે. જોકે,તેના પર અનેક સવાલો ઉદ્ભવ્યા […]

સીરમ સંસ્થાએ કહ્યું, ખાનગી હોસ્પિટલો અને કંપનીઓને માર્ચ સુધી મળશે કોરોના વેક્સિન

માર્ચ સુધીમાં થાનગી હોસ્પિટલોને વેક્સિન આપવામાં આવશે શરુઆતમાં કોવિશિલ્ડ માત્ર સરકારને જ આપવામાં આવશે દિલ્હીઃ-સરકારે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેકસીન કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી અનેક લોકો ખુશ થયા છે, જેમણે થમાત્ર આરોગ્ય કર્મચારીઓ જ નહી પરંતુ ખાનગી કંપનીઓને પણ ખુશ કરી છે. બીજી તરફ, સીઆઈઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર […]

ભારત એક માત્ર એવો દેશ છે જ્યા કોરોનાની ચાર વેક્સિન બનીને તૈયાર છે- મંત્રી પ્રકાશ જાવડેકર

ભારતમાં કોરોનાની 4 વેક્સિન બનીને તૈયાર મંત્રી પ્રકાશ જાવડેકરે ખુશી વ્યક્ત કરી કોવિશિલ્ડ કોરોના વેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સંભવત: ભારત એકમાત્ર દેશ છે જ્યાં ચાર કોરોના વેક્સિન તૈયાર છે. આ ચાર રસીઓમાં કોવિશિલ્ડ, કોવાક્સિન, ફાઇઝર અને ઝાયડસ કેડિલાનો સમાવેષ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code