1. Home
  2. Tag "corona vaccinetion"

કોરોના રસીકરણ અભિયાનઃ વડોદરા ગ્રામ્યમાં 7 દિવસમાં 23320 લોકોને સુરક્ષિત કરાયાં

ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું 3481 લોકોને પ્રથમ અને 9548 લોકોને બીજો ડોઝ અપાયો 10291 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો  અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોની ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને કોરોનાની રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાત […]

રસીકરણમાં મોટી સફળતાઃ દેશના દર ચોથા નાગરીકમાંથી એક વ્યક્તિએ લઈ લીધા વેક્સિનના બન્ને ડોઝ 

કોરોના રસીકરણમાં વેગ દર ચોથા નાગરીકમાંથી એક વ્યક્તિનું થયું રસીકરણ દિલ્હીઃ- દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ પ્રમાણે દેશભરમાં હવે દર ચાર લાભાર્થીઓમાંથી એક એટલે કે ભારતમાં 24.8 ટકા લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે એટલે કે આ ટલી સંખ્યાએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. […]

PM મોદીના બર્થડે પર રેકોર્ડ વેક્સિનેશનને લઈને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ હેલ્થ વર્કસનો આભાર માન્યોઃ કહ્યું ‘વેલડન ઈન્ડિયા’

પીએમ મોદીનો બર્થડે બન્યો ખાસ માત્ર એક જ દિવસમાં અઢી કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની લડત સામે આ વર્ષના જાન્યુઆરી મહીનાથી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું ત્યારે વેક્સિનેશન કાર્યક્રમને વધુને વધુ ઝડપી બનાવવાના સરકારના પ્રયત્નો સફળ સાબિત થઈ રહેલા જોઈ શકાય છે, આ સાથે જ વિતેલા દિવસે 17 સપ્ટેમ્બરના […]

દેશમાં રસીકરણની સંખ્યાએ 43 કરોડનો ઐતિહાસિક આંકડો વટાવ્યોઃ- સ્વાસ્થ્ય મંત્રાલય

રસીકરણની સંખ્યા 43 કરોડને પાર પહોંચી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની સામે વેક્સિન આપવાની પ્રક્રિયા પુરજોશમાં શરુ કરવામાં આવી હતી,આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોરોનાનું રસીકરણ કવરેજ ઐતિહાસિક આંકડા 43 કરોડને વટાવી ગયું છે, જેમાં શનિવારે લગભગ46 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 18-44 વય જૂથના 22 […]

દિલ્હી સ્થિત એઈમ્સમાં બાળકો પર વેક્સિનના પરિક્ષણનો આરંભઃ 2 થી 6 વર્ષના બાળકોને સ્ક્રિનિંગ બાદ આપવામાં આવ્યો પ્રથમ ડોઝ 

દિલ્હીની આઈમ્સમાં બાળકો પર વેક્સિનના પરિક્ષણનો આરંભ 2 થી 6 વર્ષના બાળકોને અપાયો પ્રથમ ડોઝ   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ દરમિયાન રસીકરણને વેગ આપવામાં આવ્યો ત્યાર બાદ દેશમાં ત્રીજી લહેરને લઈને ચિંતા જોવા મળી હતી, અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે, આ સ્થિતિ વચ્ચે બાળકોના ભવિષ્યની […]

દેશમાં પુરુષોની સરખામણીમાં વેક્સિન લેવાની બાબતે મહિલાઓની સંખ્યા ઓછી

રસીકરણમાં પુરુષો કરતા મહિલાઓનું પ્રમાણ ઓછું આ માટે કેટલાક કારણો જવાબદાર મહિલાઓ પુરુષો કરતા 3 કરોડ ડોઝથી પાછળ   દિલ્હીઃ- સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ તરવામાં આવ્યું હતું જેને 21 જુનના રોજથી વેગ મળ્યો હતો, 12 થી 29 જૂન વચ્ચેના આઠ દિવસોમાં ભારતે કેનેડાની આખી વસ્તી કરતા વધુ લોકોને રસી આપી મોટી સફળતા […]

વિશ્વભરમાં રસીકરણ મામલે ભારત ચોથા સ્થાન પર,અમેરિકા પ્રથમ નંબરે

ભારતમાં રસીકરણ ઘીમુ પડ્યું વિશ્વભરમાં આ મામલે ભારતનો ચોથો નંબર દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી સર્જાઈ રહી છે ત્યારે કોરોનાને માત આપવા તેને અટકાવવા દરેક દેશોમાં વેક્સિનેશનની પ્રકિયા તેજ બનાવવામાં આવી રહી છે, જે હેઠળ ભારતમાં પણ મોટા પાયે વેક્સિન આપવામાં આવી રહી છે, દેશના પીએમ મોદીએ કોરોના સામે અનેક લોકોને વેક્સિન મળી રહે તેવા પ્રયત્નો […]

રસીકરણના ઝુંબેશમાં ટોચ પર રહ્યું મધ્યપ્રદેશ  – એક જ દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી

વિતેલા દિવસે રસીકરણમાં જોવા મળ્યો વેગ એક જ દિવસમાં 85 લાખ લોકોએ લીધી વેક્સિન મધ્યપ્રદેશ રાજ્ય પ્રથમ સ્થાને મધ્ય પ્રદેશમાં એક જ દિવસમાં 15 લાખ ડોઝ અપાયા   ભોપાલઃ- કોરોના મહામારી સામે હથિયાર સાબિત થઈ રહેલી વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનતી જોવા મળે રહી છે, સમગ્ર દેશભરમાં સોમવારના દિવસથી રસીકરણના ત્રીજા તબક્કાનો આરંભ થયો હતો જેના […]

વેક્સિનના સૌથી વધુ ડોઝ લેનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો

ભારત વેક્સિનના મામલે વિશ્વમાં બીજા સ્થાને અમેરિકા આ મામલે પ્રથમ સ્થાને યૂએસમાં 30 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ભઆરતમાં 2.56 કરોડ લોકોએ લીધી વેક્સિન દિલ્હી – કોરોના મહામારી બાદ વિશ્વના કેટલાક દેશોમાં રસીકરણ અભિયાન શરુ થઈ ચૂક્યું છે, ભારતમાં ઐતિહાસીક રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે ભારત વિશ્વનો બીજો એવો દેશ બન્યો છે કે, જ્યા […]

રસીકરણની ગતિમાં વેગ – માત્ર એક દિવસમાં 1.2 કરોડ હેલ્થકેર તથા ફ્રંટલાઈન કામદારોને અપાઈ વેક્સિન

રસીકરણના કાર્યમાં વેગ  1.2 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી દિલ્હી -દેશના રાજ્યો મહારાષ્ટ્ર અને પંજાબ તથા કેટલાક બીજા રાજ્યોમાં કોરોનાનો કહેર ફરીથી ર્તાી રહ્યો છે, આ સમગ્ર મામલે સરકારની ચિંતા વધી રહી છે ત્યારે રસીકરણ અભિયાનની ગતિમાં વેગ આપવામાં આવી રહ્યો છએ, જેથી કરીને વધુને વધુ લોકોને વેક્સિન અપાઈ અને કોરોનાના ખતરા સામે લડવાની ક્ષમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code