નવા શૈક્ષણિક વર્ષ પહેલા બાળકોના વાલીઓને કોવિડ રસીથી સુરક્ષિત કરવા જરૂરી, તબીબોનો મત
દિલ્હીઃ દેશમાં વેકસીનેશનમાં હજુ 18 થી 44 વર્ષના વયજુથના લોકોનું વેકસીનેશન પણ પુરી રીતે એકશનમાં આવ્યુ નથી તે સમય બાળકોને આગામી લહેરમાં કઇ રીતે સુરક્ષીત રાખી શકાશે તે પ્રશ્ર્ન ઉભો થયો છે. દેશમાં વેકસીનની જબરી તંગી છે અને જુન માસથી ફરી એક વખત નવુ શૈક્ષણીક વર્ષ શરુ થઇ રહયુ છે તે સમયે કે.જી. થી લઇને […]


