1. Home
  2. Tag "CORONA"

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 16થી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી 

બંગાળમાં કોરોનાવાયરસના કેસનો આતંક રાજ્ય સરકારે 16થી 30 મે સુધી લોકડાઉનની કરી જાહેરાત કોરોનાના સંક્રમણને રોકવા માટે કર્યુ લોકડાઉન કોલકત્તા: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના ઓછા થઈ રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હવે બંગાળની સરકારે પણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપ્યા છે. બંગાળમાં 16 મે થી લઈને 30 […]

અમેરિકામાં 60 ટકા લોકોને મળી વેક્સિન, હવે માસ્ક નહીં પહેરો તો પણ ચાલશે

અમેરિકાના લોકોને માસ્કથી મળી શકે છે રાહત 60 ટકા લોકોનું થયુ વેક્સિનેશન અમેરિકામાં વેક્સિનશન પ્રક્રિયા તેજ દિલ્લી: કોરોનાના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં નોધવામાં આવ્યા છે. ત્યાં એક્ટિવ કેસ ભારત કરતા પણ લગભગ 2 ગણા વધારે છે. આવામાં અમેરિકા દ્વારા એવુ એલાન કરવામાં આવ્યું છે જે અમેરિકાની મુસીબત વધારશે કે મુસીબત ઓછી કરશે તેના વિશે […]

કોરોનાના ભારતીય વેરિયન્ટથી યુનાઈટેડ કિંગડમ પણ ચીંતીત, 50+ ઉંમર વાળાને જલ્દી વેક્સિન લગાવવાનો પ્રયાસ થશે

યુકેમાં ભારતીય કોરોના વેરિયન્ટથી લોકોમાં ભય યુકે પ્રશાસને વ્યક્ત કરી ચીંતા યુકેમાં 50+ ઉંમરવાળાને જલ્દી વેક્સિન આપવાનો પ્રયાસ દિલ્લી:  બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા દેશને ફરીવાર શરૂ કરવામાં આવતા પહેલા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચેતવણીમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં જોવા મળતા કોરોના વેરિયન્ટના કારણે આપણે પણ દેશમાં વધારે સાવધાની દાખવવી પડશે. ઈંગ્લેન્ડ પહેલાથી જ […]

કોરોના મહામારીને પગલે મહેસાણા અને પાટણની જેલમાંથી 15 કેદીઓને કરાયાં મુક્ત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન પાટણની સબજેલમાંથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આઠ કેદીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. જેલમાં બંધ કેદીઓ કોરોના સંક્રમિત ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું […]

તેરા મુજસે હે પહેલે કા નાતા કોઈ…. કોરોના પીડિત માટે દીકરા એ ગાયુ ગીત

કોલકત્તા: ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સતત વધારો થઈ ગયો છે આ દરમિયાન અનેક જગ્યાએથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જોકે કલકત્તાની એક હોસ્પિટલમાં કોરોના પીડિત માતા અને દીકરા વચ્ચે થયેલો સંવાદ અને હોસ્પિટલમાં બેઠેલી માતા માટે ગાયેલા એક સુંદર ગીત ના વિડીયો એ અનેક લોકોની આંખોમાં ખુશીના આંસુ લાવી દીધા […]

ભારતની કોવિડ -19 સ્થિતિ ખુબ જ ચિંતાજનક: WHO પ્રમુખ  

ભારતમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક પ્રથમ વર્ષ કરતા બીજું વર્ષ વધુ ધાતક કોરોનાનું સંક્રમણ રોકવા ભારતની મદદે   દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયિયસે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની કોવિડ -19 સ્થિતિ ચિંતાજનક છે. જ્યાં ઘણા રાજ્યોમાં સંખ્યાબંધ સંક્રમણના કેસ નોંધાય રહ્યા છે,લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને મોત નિપજી રહ્યા […]

મધ્યપ્રદેશમાં પત્રકારને કોરોના થશે તો તેની સારવાર સરકાર કરશે, શિવરાજસિંહ સરકારની મોટી જાહેરાત

મધ્યપ્રદેશમાં પત્રકારનો મદદે રાજ્ય સરકાર પત્રકારને કોરોના થશે તો તેની સારવાર સરકાર કરાવશે શિવરાજસિંહ સરકારની પત્રકારો માટે મહત્વની જાહેરાત ભોપાલ: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકારની તમામ કામગીરી અને પ્રયાસોની જાણકારી હાલ તમામ લોકો સુધી પહોચે છે અને તે માટેનો શ્રેય જવાબદાર પત્રકારોને જાય […]

અખાત્રિજના આજે શુભ દિને કોરોનાને લીધે લગ્નોની શરણાઈ ન ગુંજી

અમદાવાદઃ અખાત્રિજના દિનને દરેક કાર્યના શુભારંભ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. જેમાં નવા મકાનની વાસ્તુ,  વાહનની ખરીદી, અને લગ્નો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રિજનો દિન, આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે લગ્નો ખૂબજ મર્યાદિત સંખ્યામાં યોજાયા હતા. લગ્નોની શરણાઈ કે ઢોલ ઢબુક્યા નહતા. તમામ પાર્ટીપ્લોટ્સ અને મેરેજ હોલ આજે સુમસામ જોવા મળ્યા હતા. કારણ કે, […]

કોરોનાને માત આપતું ભારત, દેશમાં 2 કરોડથી વધારે લોકો કોરોનાથી સ્વસ્થ

દેશમાં 2 કરોડથી વધુ લોકો થયા કોરોનાથી સ્વસ્થ કોરોનાને માત આપતુ ભારત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે દર્દીઓ દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરે તમામ લોકોને ચીંતામાં તો મુકી દીધા છે પણ સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તૈયારીએ પણ કોરોના સામે મક્કમતાથી લડાઈ આપી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ જેટલી ઝડપથી આવી રહ્યા છે એટલી […]

દેશભરમાં ઉજવવામાં આવી રહી છે ઈદ, કોરોનાના કારણે લોકો ઘરમાં પઢી રહ્યા છે નમાજ

દેશમાં આજે ઈદની ઉજવણીનો માહોલ લોકો ઘરમાં પઢી રહ્યા છે નમાજ કોરોનાને પગલે મોટા રાજ્યોમાં લોકડાઉન દિલ્લી: દેશમાં ઈદના તહેવારની ઉજવણી ચાલી રહી છે. લોકો દ્વારા દર વર્ષ ઈદની ઉજવણી પર એક સાથે નમાજ પઢવામાં આવતી હોય છે ત્યારે આ વખતે મુસ્લિમ લોકો ઈદની ઉજવણી ઘરમાં રહીને જ કરી રહ્યા છે. કારણ છે કે કોરોનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code