1. Home
  2. Tag "CORONA"

રાજ્યમાં કોવિડ કેર સેન્ટર્સ પર NSSના 2.26 લાખ કેડેટ્સને સહાયક તરીકેની ડ્યુટી સોંપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધવાને લીધે હાલ નાના-મોટા શહેરોમાં અનેક જગ્યાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પણ તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, અને વોલન્ટિયર્સની ખેંચ તંત્રને સતાવી રહી છે. જેથી એનએસએસ વોલન્ટિયર્સને કોવિડ હોસ્પિટલોમાં વિવિધ કામગીરી માટે નિમણૂક આપવાની મંજૂરી આરોગ્ય વિભાગે આપી છે. આ સ્વયંસેવકોને કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીના સહાયક તરીકેની કામગીરી સોંપાશે. […]

અમેરિકાના કોરોના વેક્સિનની પેટેંટ હટાવવાના વિચારને યુરોપિયન સંઘનું સમર્થન

કોરોના વેક્સિનની પેટેંટની હટાવવાનો અમેરિનો વિચાર યુરોપિયન સંઘએ કર્યું અમેરિકાના વિચારનું સમર્થન વિશ્વભરના દેશોને વેક્સિન સરળતાથી મળી રહેવાની સંભાવના દિલ્લી: યુરોપિયન યુનિયનએ કોરોના વેક્સિનની પેટન્ટ્સ દૂર કરવા અંગેના અમેરિકાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડર લેયેને કહ્યું કે યુરોપિયન યુનિયન આ દરખાસ્ત પર વિચાર કરવા તૈયાર છે, જેથી તે વિશ્વભરમાં રસીઓની […]

પોલેન્ડથી 100 ઓક્સિજન કંસન્ટ્રેટર ભારત પહોંચ્યા, ભારતીય વિદેશ મંત્રાલયે આભાર વ્યક્ત કર્યો

ભારતને મદદ કરનારા દેશોમાં પોલેન્ડ પણ શામેલ પોલેન્ડથી 100 ઓક્સિજન કંસન્ટ્રેટર ભારત પહોંચ્યા ભારતીય વિદેશ મંત્રાલયે આભાર માન્યો દિલ્લી: કોરોના જેવા સંકટ સમયમાં ભારતે જે રીતે વિશ્વના દેશોને વેક્સિન મોકલી હતી તેના ભાગરૂપે આજે વિશ્વ પણ ભારતની મદદે આવ્યુ છે. આ વખતે યુરોપના પોલેન્ડ દેશ દ્વારા ભારતને 100 ઓક્સિજન કંસન્ટ્રેટર સપ્લાય કરવામાં આવ્યા છે. ભારતમાં […]

બિહારમાં સ્થિતિ ગંભીર થતા ભારતીય સેના આવી મદદે, પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને પટનામાં શિફ્ટ કરી

બિહારમાં કોરોના બની રહ્યો છે અતિજોખમી ભારતીય સેના પહોંચી બિહારની મદદે પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને પટનામાં કરી શિફ્ટ પટના: બિહારમાં કોરોનાવાયરસના વધતા કેસને ધ્યાનામાં રાખીને ભારતીય સેના બિહાર સરકારની મદદે આવી છે. ભારતીય સેનાએ પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને ખસેડીને પટનામાં શિફ્ટ કરી છે. આ બંને હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબી અધિકારીઓ અને અન્ય તબીબી કર્મચારીઓની સેવા પટનામાં 500 […]

દેશની કોરોનાવાયરસ સામેની લડાઈ, અત્યાર સુધીમાં 16.48 કરોડ લોકોને વેક્સિન મળી

કોરોનાવાયરસ સામે સરકારની મજબૂત લડાઈ દેશમાં 16.48 કરોડ લોકોને મળી વેક્સિન વેક્સિનેશન પ્રક્રિયા તેજ થવાની સંભાવના દિલ્લી: દેશમાં હાલ જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા બને એટલા વધારે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા […]

કોરોનાના વધતા કેસની વચ્ચે સ્વિટ્ઝલેન્ડથી આવી મેડિકલ હેલ્પ, 600 ઓકસીજન સાથે ભારત પહોંચ્યું પ્લેન

ભારતની મદદે આવ્યું સ્વિટ્ઝલેન્ડ 600 ઓકસીજન સાથે ભારત પહોંચ્યું પ્લેન વિદેશ મંત્રાલય એ આ અંગે આપી માહિતી કોરોનાના વધતા જતા કેસ અને દેશમાં ખરાબ થઈ રહેલ મેડિકલ કંડીશનની વચ્ચે એનડીઆઈએ શુક્રવારે સ્વિટ્ઝલેન્ડથી 600 ઓક્સિજન, 50 વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સપલીમેંટની ખેપ પ્રાપ્ત કરી છે. આ વાતની જાણકારી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. એમઇએના સત્તાવાર […]

Artificial intelligence: કોરોના સામેની લડતમાં વૈજ્ઞાનિકો માટે હવે AI ટેકનોલોજી બનશે સૌથી મદદરૂપ

કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોનું નવું હથિયાર Artificial intelligence ની લઈ શકે છે મદદ વૈજ્ઞાનિકોએ બનાવ્યું મશીન લર્નિંગ ટૂલ દિલ્લી: કોરોના હવે ક્યાંથી ફેલાયો તેના વિશે તો મોટા ભાગના દેશોની પાસે કોઈ સટીક જાણકારી નથી, લોકો અંદાજ લગાવી રહ્યા છે કે કોરોના ચીનથી ફેલાયો છે પરંતુ હવે મોટી સમસ્યા એ છે કે કોરોનાના સંક્રમણને રોકવુ કેવી […]

ગુજરાતમાં કોરોનાના વધુ 12,545 કેસ નોંધાયાઃ 123નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,545 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 123 લોકોના કોરોનાથી મોત […]

અમેરિકાએ વેક્સિન માટે ભારત મોકલ્યુ રૉ-મટીરીયલ, બે કરોડ ડોઝ બનાવી શકાશે

અમેરિકાની ભારતને મદદ વેક્સિન બનાવવા આપ્યુ રો-મટીરીયલ બે કરોડ ડોઝ તૈયાર થઈ શકે એટલુ મટીરીયલ દિલ્લી: ભારતમાં વેક્સિનનું ઉત્પાદન વધારી શકાય તે માટે બાઈડન સરકાર દ્વારા ભારતને રો-મટીરીયલ મોકલવામાં આવ્યું છે. આ બાબતે અમેરિકાએ કહ્યું છે કે તેમણે ભારતને એટલો કાચો માલ મોકલી દીધો છે કે તેનાથી ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝનું ઉત્પાદન થઈ […]

જો વેક્સિનનું ઉત્પાદન વધારવામાં નહીં આવે તો કોરોનાવાયરસની મહામારી વર્ષ 2024 સુધી જશે નહીં: ફ્રાન્સ

ફ્રાન્સના વિદેશ મંત્રીનું કોરોનાને લઈને નિવેદન કહ્યુ વેક્સિનનું ઉત્પાદન વધારવુ જ પડશે વેક્સિનનું ઉત્પાદન નહી વધે તો વર્ષ 2024 સુધી રહેશે કોરોના દિલ્લી:  સમગ્ર વિશ્વમાં ભયંકર પડકાર બની ગયેલી કોરોનાવાયરસની મહામારીને લઈને ફ્રાન્સના વિદેશ મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ફ્રાંન્સના વિદેશ મંત્રી જીન યવેસ લી – એ જણાવ્યું કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સિનનું ઉત્પાદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code