કોરોના સામેની જંગી લડતની કેન્દ્રની તૈયારીઓઃ- સમગ્ર દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન
દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન કેન્દ્રની જંગી કોરોના સામે લડતની તૈયારી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ સામે નિર્ણાયક લડત લડવાની તૈયારી કરી લીધી છે. ‘કોરોના ઇન્ફેક્શન’ની ચેઈન તોડવા માટે, દેશભરમાં 21 દિવસો માટે’ પ્રતિબંધો ‘લગાવવામાં આવી શકે છે. આ વખતે સેના અને અર્ધલશ્કરી દળને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંભવ છે કે દેશમાં […]


