અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો થતા 14 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો મુક્ત થયા
અમદાવાદ: એપ્રિલ મહિનો કોરોનાનો કપરો કાળ રહ્યો, હવે મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે.ખાસ કરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર […]


