1. Home
  2. Tag "CORONA"

કોરોનાનો સાથે મળીને સામનો કરીશું તો આપણી જીત નિશ્વિત છેઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત […]

કોરોનાના માટેના ડોમમાં ટેસ્ટિંગ કિટ્સના અભાવથી લોકોની હવે ડ્રાઈવથ્રુ ટેસ્ટમાં ભીડ ઉંમટી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજીબાજુ સામાન્ય લક્ષણો હોય તો પણ લોકો સોમે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશને ઘણાબધા સ્થળોએ કોરોનાના ટેસ્ટ માટે ડોમ ઊભા કર્યા છે. પરંતુ ડોમમાં ટેસ્ટ કિટની અછતના કારણે અહીં કરાતા ટેસ્ટ ઘટી ગયા છે. બીજી તરફ, શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર થતાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટમાં મોટી સંખ્યામાં […]

કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે પ્રાથમિક શાળામાં ઉનાળું વેકેશન જાહેર કરવા શૈક્ષણિક સંઘની માગ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તાકિદે ઉનાળુ વેકેશન જાહેર કરવાની માગણી પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. જ્યારે  ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. […]

કોરોનાનું સંક્રમણ વધતા છેલ્લા 30 દિવસમાં ઓક્સિજનની માગમાં 13 ગણો વધારો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરો અને નાના-મોટા શહેરોમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે ઓક્સિજનનો વપરાશ પણ તબીબી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના દર્દીઓને કારણે ઓક્સિજનની માગમાં જબ્બર વધારો થયો છે. ગુજરાતમાં કોરોના કાળ પહેલા 75 મેટ્રિક ટનની જરૂરિયાત રહેતી હતી.  જે અત્યારે તે આંકડો […]

કોરોના કાળમાં વારંવાર સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ થઈ શકે છે ડ્રાય

કોરોના મહામારીને પગલે લોકો નવા-નવા નુશકા અપનાવી રહ્યાં છે. કોઈ વખત આવા નુશકા જોખમ ઉભુ કરી શકે છે. કોરોના કાળમાં લોકો સ્ટ્રીમ લઈને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. જો કે, દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે. એટલું જ નહીં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ રહેલુ હોવાનું તજજ્ઞો માની […]

કોરોનાને લીધે ઓફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાનો નિયમ છતાં ઘણા એકમો તેનું પાલન નથી કરતા

અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાને ખાનગી અને સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની અપિલ કર્યા બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરે પણ વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. મ્યુનિ. દ્વારા વધુ સ્ટાફ બોલાવતા ચાર જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ના ટેક્સ વિભાગ અને એટીએસની સંયુક્ત ટીમ દ્વારા […]

અમદાવાદમાં કોરોનાની સામે તંત્ર સાબદુઃ 1200થી વધારે સંજીવની રથ દોડતા કરાયાં

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ કાર્યકરી રહી છે. સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે ઓક્સિજનની અછત દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 30 હજાર જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં 20 હજારથી વધારે મેડિકલ ટીમો […]

COVIRAP

(મિતેષ સોલંકી) COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે. આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે. COVIRAP દ્વારા પરીક્ષણ […]

દિલ્હી : ભાજપના સાંસદ મનોજ તિવારી કોરોનાથી સંક્રમિત,ખુદ થયા હોમ આઈસોલેટ 

 દેશમાં કોરોનાનો કહેર યથાવત મનોજ તિવારીને થયો કોરોના ખુદ થયા હોમ આઈસોલેટ   દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ઘણા મોટા નેતાઓ અને સેલેબ્રિટી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ગુરુવારે દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. […]

કોરોનાવાયરસ: કેનેડાએ ભારતથી આવનારી ફ્લાઈટ પર મુક્યો 30 દિવસનો પ્રતિબંધ

 કેનેડાએ ભારતથી સાથે આવતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ આગામી 30 દિવસ સુધી ભારતથી કોઈ ફ્લાઈટ કેનેડા જશે નહી ભણવા જતા વિદ્યાર્થીઓને થશે અસર દિલ્લી: ભારતમાં બેફામ રીતે વધતા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારત સાથે આગામી 30 દિવસ સુધી ફ્લાઈટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનથી આવનારા લોકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code