1. Home
  2. ગુજરાતી
  3. COVIRAP
COVIRAP

COVIRAP

0
Social Share

(મિતેષ સોલંકી)

  • COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે.
  • આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે.
  • COVIRAP દ્વારા પરીક્ષણ ખૂબ જ વ્યાજબી ભાવે રૂ. 500માં થઈ શકે છે.
  • બીજું કે COVIRAP ટેક્નોલૉજીના કારણે RT-PCR જેવા યંત્રો ઉપરની આધારીતતામાં ઘટાડો થશે.
  • COVIRAP બીજા પરીક્ષણ પદ્ધતિઓ કરતાં ખૂબ ઝડપી છે અને માત્ર એક કલાકમાં જ પરિણામ આપી દે છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં COVID-19નું પરીક્ષણનું પ્રમાણ વધશે.
  • COVIRAP મશીન વિકસાવવામાં માત્ર રૂ. 10000નો જ ખર્ચ થાય છે.
  • એકવાર ICMR (Indian Council of Medical Research) COVIRAPને મંજૂરી આપી દેશે પછી તે બજારમાં મળતું થઈ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code