1. Home
  2. Tag "Covid-19"

ગુજરાતઃ કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઈવ, 35 લાખથી વધારે લોકોને આવરી લેવાનું આયોજન

100થી વધુ દિનદયાલ ઔષધાલય ઉભા કરાશે 7500 જેટલા ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અમદાવાદઃ કોરોનાને નાથવા માટે એકમાત્ર ઉપચાર રસી છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં 75 કરોડથી વધારે લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 3 કરોડથી વધારે લોકોને રસી આપીને કોરોના સામે […]

કોરોનાની સારવારમાં ગંગાનું પાણી અસરકારકઃ પાણીમાં ‘બેક્ટેરિયોફેજ’ની હાજરી

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો કોવિડને નાથવા માટે બીજા અનેક પરિક્ષણો કરી રહ્યાં છે. દરમિયાન પવિત્ર ગંગા નદીનું પાણી કોવિડની સારવારમાં અસરકારક સાબિત થતું હોવાનો બાસરસ હિન્દુ યુનિવર્સિટીના યુરોલોજીસ્ટે દાવો કર્યો છે. ગંગાના પાણીમાં બેકટેરિયાનો નાશ કરનારા તત્વો હોવાથી કોવિડની સારવારમાં અસરકારક હોવાનો દાવો કરાયો છે. […]

કોરોનાના ખતરાને જોતા પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી,રાજ્યોને દવાઓનો બફર સ્ટોક રાખવા આપી સૂચના

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી કોવિડ -19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની કરી સમીક્ષા રાજ્યોને દવાઓનો બફર સ્ટોક રાખવા આપી સૂચના દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં દેશમાં કોવિડ -19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત સુવિધામાં વધારા અંગે માહિતી પણ આપી હતી. […]

કોવિડ -19 રસીકરણ અભિયાન એક જન આંદોલન બનવું જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

દિલ્હીઃ કોવિડ -19 રસીકરણ અભિયાન એક જન આંદોલન બનવું જોઈએ. કોરોના સામેની લડાઈમાં રસી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ હૈદરાબાદમાં સ્વર્ણ ભારત ટ્રસ્ટ દ્વારા ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને મેડિસિટી હોસ્પિટલ્સના સહયોગથી આયોજિત મફત રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ​​જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રસીકરણ માટે લાયક દરેક નાગરિકે રસીની જરૂરી […]

કોરોનાના નવા વેરિએન્ટથી ફરી ચિંતા વધી, આ મ્યુટેશન્સ વેક્સિનની અસરને પણ ઘટાડે છે

કોરોનાના નવા મ્યુટેશન્સ સામે આવ્યા કોરોનાના આ મ્યુટેશન્સ વેક્સિનની અસર ઘટાડે છે આ બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે હવે બીજી તરફ કોરોનાના નવા બે વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને WHOએ ગ્રીક આલ્ફાબેટના આધારે મ્યૂ નામ આપ્યું છે. […]

અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો સતત વધતો કહેર, ઑક્સિજનની સર્જાઇ અછત

કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અમેરિકમાં પણ કહેર અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ડેલ્ટા વેરિઅન્ટનો વધતો કહેર ડેલ્ટા વેરિઅન્ટને કારણે ખાસ કરીને લોકોના ફેફસાં ખરાબ થઇ રહ્યા છે નવી દિલ્હી: ભારતની જેમ હવે અમેરિકામાં પણ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતની જેમ અહીંયા પણ અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. અમેરિકાના દક્ષિણ ભાગોમાં હોસ્પિટલની સ્થિતિ વણસી […]

યૂરોપિયન દેશોમાં કોરોનાના કહેરથી 2 લાખથી વધુ મોતની આશંકા: WHO

યૂરોપિયન દેશોમાં સતત વધતો કોરોના કહેર કહેરને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે નવી દિલ્હી: કોરોનાના કહેરને લઇને WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષાન્ત સુધીમાં યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે છે. યૂરોપિયન દેશોમાં કોરોના રસીકરણની ધીમી ગતિને […]

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ડાયાબિટીસનો કેમ શિકાર થઇ રહ્યા છે? આ છે કારણ

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ થઇ રહ્યા છે ડાયાબિટીસના શિકાર તેની પાછળ કોરોનાની સારવાર દરમિયાન અપાતી સ્ટેરોઇડ જવાબદાર તે ઉપરાંત કેટલીક કોશિકાઓ પર હુમલાથી પણ ડાયાબિટીસ થાય છે નવી દિલ્હી: કોરોના વાયરસથી લોકોના સ્વાસ્થ્ય પર એટલી ગંભીર અસર જોવા મળી છે કે જે લોકો અગાઉ ડાયાબિટીસથી પીડિત હતા તેઓ કોરાનાથી સંક્રમિત થયા બાદ તેઓનું સુગર લેવલ […]

કોરોનાની બીજી લહેર યથાવત્, તહેવારોમાં સાવધાની રાખવી આવશ્યક

દેશમાં કોરોનાની બીજી લહેર હજુ યથાવત્ તહેવારો દરમિયાન સાવધાની રાખવી આવશ્યક દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ગત બે દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે, દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર […]

તો સપ્ટેમ્બરમાં આવશે કોરોનાની ત્રીજી લહેર? નીતિ આયોગે આપી ચેતવણી

કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે ત્યારે રોજના 4 થી 5 લાખ કેસ નોંધાઇ શકે છે નીતિ આયોગે આ ચેતવણી ઉચ્ચારી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થયા બાદ લોકો હવે બેફિકર ફરવા જઇ રહ્યા છે અને ટહેલવા જઇ રહ્યા છે. લોકો બિન્દાસ થઇને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે. આ વચ્ચે […]