1. Home
  2. Tag "IIT Kharagpur"

IIT ખડગપુરઃ ઈ-રિક્ષા માટે સ્વદેશી અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટએપને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેથી અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનીક વાહનોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન IIT ખડગપુર દ્વારા ઈ-રિક્ષા માટે સ્વદેશી, કાર્યક્ષમ, સસ્તું અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ […]

COVIRAP

(મિતેષ સોલંકી) COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે. આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે. COVIRAP દ્વારા પરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code