કોરોના વધી રહ્યો છે અને ચિંતા છે? તો હવે ઈમ્યુનીટીને બનાવો મજબૂત
ચીનમાં સ્થિતિ ઘણી વણસી ગઈ છે અને ભારતમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટ BF-7ના ઘણા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે દેશની જનતાએ સાવધાન રહેવાની જરૂર છે. તમારા ફેફસાંને મજબૂત રાખવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. માત્ર મજબૂત રોગપ્રતિકારક શક્તિ જ આપણને કોરોના વાયરસથી બચાવી શકે છે. તેથી, તમારા આહારમાં તે વસ્તુઓનો […]


