અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પહોંચ્યો કોરોનાઃ 35 દર્દીઓ થયા સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ બંને શહેરોમાં જ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન અમદાવાદની સારબમતી મધ્યસ્થ જેલમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં બંધ 35 કેદીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ જેલના કુલ 55 જેટલા કેદીઓ હોસ્પિટલમાં […]


