વડાપ્રધાન મોદી આવતીકાલે દેશના તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે બેઠક કરશે : કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા
પીએમ મોદી રાજ્યપાલ સાથે કરશે બેઠક કાલે દેશના તમામ રાજ્યપાલ સાથે બેઠક કોરોના વાયરસની સ્થિતિ અંગે કરશે ચર્ચા દિલ્હી :દેશમાં કોરોના વાયરસે ફરીથી પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે. […]


