1. Home
  2. Tag "CORONA"

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

આલિયા ભટ્ટને પણ થયો કોરોના ખુદ ઘર પર થઇ ક્વોરેનટાઇન અગાઉ ઘણા સ્ટાર્સને થયો છે કોરોના   મુંબઈ : કોરોના વાયરસનો પ્રકોપ દેશભરમાં ફરી વધવા લાગ્યો છે.દરરોજ હજારો લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. આ પહેલા ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. હવે આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ થઇ ગયું […]

કોરોના મહામારીઃ એપ્રિલ મહિનામાં જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેશે રસીકરણ

દિલ્હીઃ હાલ સમગ્ર ભારતમાં કોરોના મહામારી વચ્ચે 45 વર્ષથી વધુની વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન ચાલુ એપ્રિલ મહિનામાં જાહેર રજા અને રવિવારના દિવસે પણ રસીકરણ અભિયાન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સુવિધા સરકારી અને ખાનગી વેકસીનેશન સેન્ટર પર મળશે. […]

આણંદમાં કોરોનાનો કહેરઃ બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બે ગામમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠના પણસોરા ગામમાં વધતા સંક્રમણ ને લઇને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે. ગામમાં તા. 1 એપ્રિલથી 15મી એપ્રિલ સુધી તમામ કોમ્પલેક્ષ , હોટેલ, ખાણીપીણી, ના સ્થાનો […]

કોરોના ટેસ્ટ ફરજિયાત કરાતા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો ક્યાં લાગી?

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકારે એક્શન પ્લાન અમલમાં મુકી દીધો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અપિલ કરવામાં આવી છે. દરમિયાન મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોને માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. આથી આજે ગુરૂવારથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોને ટેસ્ટ […]

રાજ્યમાં શાળાઓ બંધ હોવાથી સ્કુલ વર્ધીના વાહનચાલકોની હાલત કફોડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે રોજગાર-ધંધા પર વધુ અસર પડી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કરફ્યુના કારણે હોટલ-રેસ્ટોરન્ટને સૌથી વધુ નુકશાની ભોગવવી પડી રહી છે. કોરોનાના કેસોમાં વધારો થતા શરૂ થયેલી શાળા કોલેજો ફરીવાર બંધ કરવાની નોબત આવી છે. આમ તો છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઓનલાઈન  શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાઓ બંધ હોવાથી સ્કુલ વર્ધીના […]

તમિલનાડુમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું : વધતા કોરોના કેસોને લીધે લેવાયો નિર્ણય  

તમિલનાડુમાં લોકડાઉન વધારાયું ૩૦ એપ્રિલ સુધી વધારાયું લોકડાઉન કોરોના વધતા લેવાયો નિર્ણય    મદુરાઈ : તમિલનાડુ સરકારે કોવિડ -19 ના આધારે લાદવામાં આવેલા લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે. મુખ્ય સચિવ રાજીવ રંજન દ્વારા જારી કરાયેલા આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ મુજબ, કોરોના સંક્રમણના ફેલાવાને નિયંત્રિત કરવા માટે, સંક્રમિતોની તપાસ કરવા અને […]

કોરોનાની ત્રીજી લહેર : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને દેશવ્યાપી લોકડાઉનનો આપ્યો આદેશ

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર દેશવ્યાપી લોકડાઉનનો આદેશ રાષ્ટ્રપતિ મેક્રોને આપ્યો આદેશ સ્કૂલ ત્રણ સપ્તાહ માટે રહેશે બંધ દિલ્હી : ફ્રાંસમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકારે દેશવ્યાપી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને બુધવારે દેશવ્યાપી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો અને […]

આજથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ, જાણો કોને મળશે વેક્સીન

  આજથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આરોગ્ય સચિવે રાજ્યો સાથે યોજી બેઠક દિલ્હી : કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોરોના વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત ગુરુવારથી એટલે કે આજથી થઇ રહી છે. આ ત્રીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનનો ડોઝ તમામ સરકારી હોસ્પિટલો અને […]

વડોદરાની નંદેસરી GIDCમાં કોરોનાનો ભરડોઃ 400 કર્મચારીઓ થયા સંક્રમિત

પોઝિટિવ કર્મચારીઓને કરાયાં હોમ ક્વોરન્ટીન જીડીઆઈડીની અનેક કંપનીઓમાં કોરોનાનો પગપેસારો કંપનીના કર્મચારીઓની ચિંતામાં થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ […]

GPSCની પરીક્ષાને કોરોનાની અસરઃ તારીખમાં કરાયો ફેરફાર

એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષામાં કરાયો ફેરફાર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બનતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે કોરોનાની અસર સરકારી ભરતી ઉપર પણ પડી રહી છે. આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી જીપીએસસીની પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફેરફાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code