1. Home
  2. Tag "CORONA"

કોરોના મહામારીઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષા રખાઈ મોકુફ

આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાશે કુલ 189 પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા મોકુફ આજથી શરૂ થવાની હતી પરીક્ષા અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડતી હોવાનું લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગ દ્વારા દો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાને મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું […]

હરિયાણામાં કોરોનાનો કહેર – કેન્દ્રીય મંત્રી રતન લાલ કટારીયા પણ કોરોનાં પોઝિટિવ , ટ્વિટ કરીને આપી જાણકારી

હરિયાણામાં કોરોનાનો કહેર મંત્રી રતન લાલ કટારીયા કોરોનાગ્રસ્ત થયા દિલ્હી – પંજાબ અને હરિયાણામાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારના રોજ અંબાલાના સાંસદ અને કેન્દ્રીય જળ ઊર્જા અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રતન લાલ કટારિયાને પણ કોરોનાની ચેપ લાગ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું છે […]

કોરોના મહામારીઃ હવે લોકોના સતત સંપર્કમાં રહેનારાઓને અપાશે કોરોનાની રસી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. હવે બેંક કર્મચારી અને ખાનગી સ્કૂલ શિક્ષકો સહિતની વ્યક્તિઓ કે જેઓ લોકોના સંપર્કમાં રહેશે તેમને પણ કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં […]

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 100થી વધારે શિક્ષકો કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું […]

અમદાવાદમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોનમાં વધારો, નવા 28 વિસ્તારો ઉમેરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ સુરત અને અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદ શહેરના લગભગ 253 જેટલા વિસ્તાર માઈક્રો કન્ટેમેન્ટ ઝોનમાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવાની દિશામાં […]

ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

અમદાવાદઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન ડાંગના સાપુતારામાં આવતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જો કે, તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ સુરત શહેરમાં પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ […]

IIT ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રીઃ 25 વિદ્યાર્થી થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમજ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ હવે ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આઈઆઈટીમાં લગભગ 25 વિદ્યાર્થી સંક્રિમિત થયા હોવાનું જાણવા મળે છે. આઈઆઈએમ બાદ આઈઆઈટીના કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. […]

કોરોના વેક્સીન માટે અમેરિકાનું લક્ષ્ય, પ્રથમ 100 દિવસમાં 200 મિલિયન લોકોને ડોઝ અપાશે

કોરોના વેક્સીન માટે યુએસનું લક્ષ્ય 200 મિલિયન લોકોને અપાશે ડોઝ પ્રથમ 100 દિવસમાં અપાશે ડોઝ દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે સયુંકત રાજ્ય અમેરિકામાં પ્રથમ 100 દિવસની અંદર કોવિડ -19 વેક્સીનના 200 મિલિયન ડોઝ પહોંચાડવાનું એક નવું લક્ષ્ય નક્કી કર્યું છે,જે અંતર્ગત બાઇડેને કોરોના વાયરસ સંક્રમણ સામેની રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. બાઇડેને 20 […]

ગાંધીનગરની કોર્ટ સંકુલમાં કોરોનાનું સંક્રમણઃ જજ સહિત આઠ કર્મચારીઓ પોઝિટિવ

કોર્ટની કાર્યવાહી બંધ કરાઈ સંકુલમાં સેનેટાઈઝરની કામગીરી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વકરી રહ્યું છે. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય મહાનુભાવો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન રાજકોટ બાદ હવે ગાંધીનગરમાં કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ગાંધીનગર કોર્ટના ચારેક જજ અને અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. […]

વડોદરાના નવનિયુક્ત મેયર થયા કોરોના સંક્રમિત

તબીબની સલાહ અનુસાર હોમ ક્વોરન્ટાઈન સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવા કરી અપીલ ટ્વીટ કરી કોરોના સંક્રમણની આપી જાણકારી અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમજ મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને આગેવાનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા પ્રયાસો તેજ બનાવાયા છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code