બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત
કોવિડ-19 ના કેસમાં ફરીથી વધારો આર.માધવન કોરોનાથી સંક્રમિત ફની અંદાજમાં ફેંસને આપી માહિતી મુંબઈ: બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ફની અંદાજમાં ચાહકોને જાણકારી આપી છે.આ સાથે જ પોતાની ફિલ્મ ૩ ઈડિયટ્સ થી આમિર ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. હાલમાં જ આમિર ખાન પણ […]


