1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના 816 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 300ને પાર, બેના મોત,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. અને ગુરૂવારે એક જ દિવસમાં વધુ 816 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 300થી વધુ કેસ નોંધાયા છે. જોકે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે અને ગુરૂવારે 745 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી […]

દેશમાં કોરોનાના કેસોમાં એક જ દિવસમાં 32 ટકાનો ઉછાળો – છેલ્લા 24 કલાકમાં  20 હજારથી વધુ કેસો નોંધાયા

24 કલાકમાં 20હજાર 557 કોરોનાના કેસો નોઁધાયા સક્રિય કેસો હવે દોઢલાખ થવાને આરે દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે દેશભરમાં કોરોનાના કેસો 15 હજારથી વધુ તો ક્યારે ક 20 હજારથી વધુ આવી રહ્યા છએ ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત કોરોનાના કેસોએ 20 હજારના આકડોને પાર […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા -સક્રિય કેસો 1 લાખ 42 હજારથી વધુ

દેશભરમાં 24 કલાકમાં 15 હજારથી વધુ કેસો નોંધાયા સક્રિય કેસો 1 લાખ 40 હજારને પાર પહોંચ્યા દિલ્હી – દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે દૈનિક કેસો 15 હજારથી વધુ આવી રહ્યા છે જો કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસોમાં રાહત મળી છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ […]

કોરોના બાદ હવે નવા વાયરસની એન્ટ્રી ! શું મારબર્ગ COVID-19 જેટલું ઘાતક સાબિત થશે ખરા ?

કોરોના બાદ હવે નવા વાયરસની એન્ટ્રી ! ઘાનામાં મારબર્ગ વાયરસના બે કેસ નોંધાયા લોકોની ચિંતામાં થયો વધારો દિલ્હી:કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો.લાખો લોકોએ જીવ ગુમાવ્યા.આવી સ્થિતિમાં નવા વાયરસનું નામ બહાર આવતા જ લોકોના હોશ ઉડી જાય છે.તાજેતરનો કેસ મારબર્ગ વાયરસનો છે. વિશ્વના મોટાભાગના દેશોએ કોરોનાનો કહેર જોયો છે.કોરોનાના કારણે ઘણા દેશોને લોકડાઉનનો […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ નોંધાયા,49 દર્દીઓના મોત

 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ કોરોનાથી 49 દર્દીઓના થયા મોત એક્ટિવ કેસની સંખ્યા 143000ને પાર દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 દર્દીઓના મોત પણ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટમાં આ માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સક્રિય કેસોની સંખ્યા વધીને 143,449 થઈ ગઈ છે. […]

ગુજરાતમાં વરસાદી મોસમમાં કોરોના વકર્યો, દૈનિક કેસ 800ને વટાવી ગયા, બેના મોત

અમદાવાદઃ  વરસાદની મોસમમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 822 નવા કેસ નોંધાયા છે. જ્યારે 612 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.76 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં એક-એક મળી કુલ 2 દર્દીનાં […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – 24 કલાકમાં જ 2 હજારથી વધુ કેસ નોંધાતા ચિંતા વધી

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 2 હજાર 229 કેસ નોંધાયા મુંબઈઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોઈ શકાય છે, તો બીજી તરફદેશનું આર્થિક હબ ગણાતા મુંબઈમાં કોરોનાના કેસ વધ્યા છે ,પુરા મહારાષ્ટ્ર રાજ્યમાં માત્ર 24 કલાકની અંદર જ 2.229 જેટલા નવા કેસો આવતા વહિવટતંત્ર ચિંતિચ બન્યું છે. આરોગ્વિય વિભાગે આપેલી જાણકારી પ્રમાણે વિતેલા […]

કોરોના: ભારતમાં આજથી 75 દિવસ માટે બૂસ્ટર ડોઝ ફ્રી માં લગાવાશે

ભારતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ મળશે આજથી 75 દિવસ માટે બૂસ્ટર ડોઝ ફ્રી માં સરકારે કરી હતી આ અંગેની જાહેરાત દિલ્હી:ભારતમાં આજથી એટલે કે 15 જુલાઈથી કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં લગાવવામાં આવશે.આ પહેલા ત્રીજા ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં […]

ગુજરાતમાં હજુ 4.48 કરોડ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી, આજથી ફ્રીમાં ડોઝ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને મફતમાં કોરોનાની વેક્સિનનો ત્રીજો યાને બુસ્ટર ડોઝ આપવાનો આજે શુક્રવારથી પ્રારંભ કરાશે. સરકારી દવાખાના, પ્રાથિમિક આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનના ડોઝ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આજે 15મી જુલાઇથી કોરોનાના બુસ્ટર […]

દેશમાં ફરી કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા

24 કલાકમાં 20 હજારથી વધુ કેસ સામે આવ્યા સક્રિય કેસો 1.30 લાખને પાર પહોચ્યા 24 કલાક દરમિયાન કોરોનામાં ઉછાળો જોવા મળ્યો દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો 25 હજારને પાર નોંધાય રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં ફરી એક વખત કોરોના દેશવાસીઓને ડરાવી રહ્યો છે ,કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code