દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા,31 દર્દીઓના મોત
કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ 31 દર્દીઓના કોરોનાથી મોત દિલ્હી:ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ઉતાર-ચઢાવનો સમય શરુ છે.રવિવારે, દેશભરમાંથી કોરોનાવાયરસના 16,103 નવા કેસ નોંધાયા હતા.જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 31 દર્દીઓના મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,ભારતમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 1.11 લાખને વટાવી ગઈ છે. માહિતી અનુસાર, દેશમાં […]


