1. Home
  2. Tag "CORONA"

10 એપ્રિલથી 18+ લોકોને અપાશે બૂસ્ટર ડોઝ,ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ

18 + લોકો માટે બુસ્ટર ડોઝ ઉપલબ્ધ ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ બીજો ડોઝ લીધાને 9 મહિનાથી વધુ સમય થયો હોવો જરૂરી   દિલ્હી:હવે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે.જેમની ઉંમર 18 વર્ષ છે,તેને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા ને 9 મહિના થી વધુ થઇ […]

કોરોનાની ચોથી લહેરમાં શું થઈ શકે છે,જાણો એક્સપર્ટનો અભિપ્રાય

કોરોનાની ચોથી લહેરનો ખતરો? શરીરને આ રીતે કરી શકે અસર જાણકારો આ બાબતે આપી જાણકારી કોરોના મહામારીના સમયમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા, જે લોકો સંક્રમિત થયા હતા તે લોકોને આજે પણ લાગે છે કે તે લોકોને કોઈ પ્રકારની સમસ્યા શરીરમાં રહી ગઈ છે અને કેટલીક સામાન્ય તકલીફ પણ પડી રહી છે. આવામાં કેટલાક […]

ચીનમાં કોરોનાનો કહેર :1 દિવસમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા 

ચીનમાં વધતા કોરોનાના કેસ 1 દિવસમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા અત્યાર સુધીમાં સૌથી વધુ સંક્રમણના કેસ   દિલ્હી:ચીનમાં બુધવારે 20,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા હતા.જે મહામારીની શરૂઆત પછી ચેપના કેસોની સૌથી વધુ સંખ્યા છે. શંધાઈમાં લોકડાઉન અને ઝીરો કોવિડ પોલિસીના અમલીકરણ છતાં વાયરસના કેસમાં વધારો થયો છે.માર્ચ સુધીમાં ચીનમાં લોકડાઉન, સામૂહિક પરીક્ષણ […]

કોરોનાનું વધુ એક નવુ લક્ષણ જોવા મળ્યું – WHO એ આપી ચેતવણી

કોરોનાનેું નવું લક્ષણ જોવા મળ્યું WHOએ આપી ચેતવણી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળે રહી છે આવી સ્થિતિમાં કોરોનાને લઈને બીજા એક સમાચાર પણ મળી રહ્યા છએ, પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે કોરોનાનું નવું લક્ષણ સામે આવ્યું છે.કોરોના મહામારી હાલ પણ યથાવત છે તે સંપૂર્ણ ગી નથી. કોરોનાને લઈને તમામ આરોગ્ય એજન્સીઓ તેની ગંભીરતાને લઈને […]

2 વર્ષ બાદ ચીનમાં કોરોનાના 13000થી વધુ નવા કેસ નોંધાયા

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના 13,146 નવા કેસ સામે આવ્યા ફરી વધી ગયો વિશ્વનો માથાનો દુખાવો દિલ્હી:ચીનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, રવિવારે ચીનમાં 13,146 કોવિડ કેસ નોંધાયા હતા,જે બે વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાના પ્રથમ પીક વેવ પછી સૌથી વધુ છે.નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”1,455 […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 81 લોકોના મોત,નવા 1,096 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો 24 કલાકમાં 81 લોકોના મોત નવા 1,096 કેસ નોંધાયા દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર દેશમાં […]

કોવિડ-19ના નવો વેરિએન્ટ XE દસ્તક, ઓમિક્રોનથી લગભગ 10 ટકા ચેપી

નવી દિલ્હીઃ કોરોના મહામારીની ધીમી ગતિ વચ્ચે એક નવા વેરિએન્ટના કારણે ગભરાટનો માહોલ સર્જ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટનું નામ XE છે. પ્રારંભિક અભ્યાસ પ્રમાણે, XE વેરિઅન્ટના ચેપનો દર BA.2 વેરિઅન્ટ કરતા લગભગ 10 ટકા વધારે છે. WHO અનુસાર, અત્યાર સુધીમાં કોવિડના ત્રણ હાઇબ્રિડ અથવા રિકોમ્બિનન્ટ સ્ટ્રેન મળી આવ્યા છે, જેમાંથી […]

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો,24 કલાકમાં 1233 કેસ નોંધાયા

 24 કલાકમાં નવા કેસોમાં 2 ટકાનો ઘટાડો 1233 સંક્રમણના કેસ નોંધાયા કોવિડ-19ના એક્ટિવ કેસ 15,000 કરતા ઓછા   દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી […]

કોવિડ-19 કેસમાં થોડો ઘટાડો, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,259 નવા કેસ નોંધાયા  

કોરોના કેસ અપડેટ કોવિડ-19 કેસમાં થોડો ઘટાડો 24 કલાકમાં 1,259 નવા કેસ દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે. લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર […]

કોરોના કેસ અપડેટ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,270 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના 1,270 નવા કેસ નોંધાયા કોરોનાના કેસોમાં 10.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો  દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે. લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code