1. Home
  2. Tag "CORONA"

ICMRની કોરોનાને લઈને નવી એડવાઇઝરી, સૌ કોઈએ જાણવાની જરૂર

દેશમાં કોરોનાની લહેર લોકોએ સતર્ક રહેવાની જરૂર આઈસીએમઆરની નવી એડવાઈઝરી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો સાથે સાથે લોકોની અને સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં આઈસીએમઆર દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ઇન્ટર સ્ટેટ ઘરેલૂ યાત્રા કરનાર વ્યક્તિઓને પણ ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી. […]

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 1893 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે  સોમવારે રાજ્યમાં કોરોનાના 6097  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1893 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ […]

કોરોનાને લીધે લોકોને હવે યોગાનું મહત્વ સમજાયું, યોગા ક્લાસિસ ફુલ થવા લાગ્યાં

અમદાવાદઃ કોરોનાના કપરા કાળે લોકોને ઘણુબધુ શીખવ્યું છે. જેમાં લોકોને યાગનું મહત્વ સમજાવા લાગ્યુ છે. કોરોના સામે લડવા આત્મ વિશ્વાસ પણ મજબુત હોવો જરૂરી છે. યોગ દ્વારા તે સિદ્ધ કરી શકાય છે. ભારતીય સંસ્કૃતિમાં યોગાનું મહત્વ પહેલાથી રહ્યું છે. યોગાના મહત્વ સમજીને વિશ્વ આખાએ તેને અપનાવ્યો છે અને એટલા માટે જ 21 જૂનના દિવસને વિશ્વ […]

કોરોનાના કેસ વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે હોસ્પિટલો અંગે સરકારને કરી તાકીદ

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને પત્ર લખ્યો છે. તેમજ તમામ રાજ્યોને કોરોનાની પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરાઈ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિમાં કોરોનાના કેસ સામે આવ્યાં છે. જેમાં 5થી 10 ટકા સક્રિય દર્દીઓને હોસ્પિટલમાં દાખલ […]

દિલ્હી પોલીસના એક હજાર કર્મચારી થયા સંક્રમિત, પોલીસ કર્મચારીને યોગ્ય નિર્દેશ અપાયા

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હામાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સંસદથી લઈને હોસ્પિટલ બાદ હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. જેથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસના જનસંપર્ક […]

વિધાનસભા ચૂંટણીઃ UP સહિત 5 રાજ્યમાં રસીના પ્રમાણપત્ર ઉપરથી PM મોદીનો ફોટો હટાવાશે

પાંચ રાજ્યમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ 10મી માર્ચના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે કોરોના રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવાયું દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, પંજાબ સિહત પાંચ રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીની વચ્ચે યોજાનારી આ ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ ઉપરાંત પાંચેય રાજ્યોમાં ચૂંટણી […]

દિલ્હીમાં માસ્ક વિના ફરતા વકીલે પોલીસ કર્મચારીઓ સાથે તકરાર કરીને 5 રાઉન્ડ ગોળીબાર કર્યો

વકીલ અને તેમનો પરિવાર રાતના બહાર નીકળ્યો હતો પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમે તેમને અટકાવ્યાં હતા વકીલની સાથે કારમાં પરિવારજનો સવાર હતા દિલ્હીઃ કોરોનાની બે લહેર બાદ તથા કેન્દ્ર-રાજ્ય તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક અપીલ છતા કેટલાક લોકો કોવિડ પ્રોટોકેલનું પાલન કરવાનું ટાળે છે. એટલું જ નહીં તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે તો તેઓ પોલીસ તથા […]

કોરોના સંકટઃ દેશમાં આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝની શરૂઆત

દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો વધતો ખતરો અને પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ આજથી દેશમાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વેક્સીનનો આ ત્રીજો ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને 25 ડિસેમ્બરના રોજ બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. […]

રાહતની વાત -કોરોનાની બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરમાં મૃત્યુની સંખ્યા 600 ટકા ઓછી

કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ ઓછા બીજી લહેરની સરખામણીમાં 600 ટકા મોતની સંખ્યા ઘટી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,દૈનિક નોંધાઈ રહેલા કેસોમાં ભારે ઉચાળ આવ્યો છે,રોજના 1.5 લાખથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે,જો કે કોરોનાની બીજી લહેર કરતા આ લહેરમાં કોરોનાથી મરનારાની સંખ્યા ખૂબ ઓછી છે એટલે એ  એક રાહતની […]

કોરોનાને લઈને સરકારનો મોટો નિર્ણય, આજથી દેશમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ

દેશમાં ત્રીજી લહેર સરકારનો મોટો નિર્ણય લોકોને આજથી મળશે બૂસ્ટર ડોઝ અમદાવાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેરે દેશમાં દસ્તક આપી દીધી છે. આવતાની સાથે જ હાલ દેશમાં મોટી સંખ્યામાં કેસ નોંધાવાનું શરૂ થયું છે ત્યારે ફરીવાર કોરોનાને માત આપવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે લોકો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code